મંજૂરી / કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની સારવારને લઈને લીધો મોટો નિર્ણય, આ 2 દવાઓને આપી મંજૂરી

remdesivir tocilizumab and plasma therapy get approval for coronavirus treatment in india

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની સારવાર માટે હવે બે દવાને મંજૂરી આપી છે. આ બંને દવાઓમાં એન્ટી વાયરલ ડ્રગ રેમડેસિવીર, ટોસીલીજુમૈબ દવાને મંજૂરી મળી છે. કોરોનોને લઇ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને લઇ નવો પ્રોટોકોલ જાહેર કર્યો છે. અગાઉ રેમડેસિવીર અને પ્લાઝમા થેરેપી બંને રોક લગાવી દીધી હતી. પરંતુ હવે સમીક્ષા રિપોર્ટ બાદ સ્વાસ્થ્ય મંત્રાલયે મંજૂરી આપી છે. ગંભીર સ્થિતિમાં જ દર્દીને રેમડેસિવીર, ટોસીલીજુમૈબ દવાની સારવાર આપવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ