મહામારી / અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલમાં રેમડેસીવીર માટે લાગી લાઇનો, રાજકોટમાં ફરી સર્જાઇ ઇન્જેક્શનની અછત

Remdesivir injection Zydes Hospital Ahmedabad Rajkot

ગુજરાતમાં હાલ કોરોનાના કેસ વધતા રેમડેસીવીર ઇન્જેક્શનની માંગ વધી છે. તેવામાં હવે આ ઇન્જેક્શન મેળવવા માટે લાઇનો લાગી રહી છે. તો ક્યાંક સ્ટોક ખુટી ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ