Remdesivir / રેમડેસિવીરને લઈને કેન્દ્ર સરકારે કર્યો મોટો નિર્ણય, રાજ્યો હવે પોતાની રીતે લઈ શકશે ઈન્જેક્શન

remdesivir central government discontinues allocation to states

સરકારે જણાવ્યા અનુસાર, હવે દેશમાં રેમડેસિવિર ઈન્જેક્શન બનાવવાના પ્લાન્ટ 20થી વધીરીને 60 થઈ ગયા છે. સાથે જ સરકારે કહ્યું કે હવે ડિમાન્ડ કરતા વધારે સપ્લાય છે. 

બ્રેકિંગ ન્યૂઝ