તપાસ તેજ / વડોદરામાં કરોડોના ડ્રગ્સ કેસમાં 2 આરોપીના રિમાન્ડ મંજૂર, સાણંદમાં ડ્રગ્સ સાથે 3 ઝડપાયા

Remand of 2 accused from Moksi village of Vadodara in the matter of drugs worth crores approved, 3 persons were also caught...

કોર્ટે 26 ઓગસ્ટ સાંજે 4 વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કર્યા, હવે ડ્રગ્સ લાવવાથી લઈ બનાવવા સુધીની પૂછપરછ થશે, ઇન્વેસ્ટિગેશન ટિમ આરોપીઓને સાથે રાખીને સ્થળ તપાસ કરશે પણ કરશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ