રાજનીતિ / કોંગ્રેસના અધ્યક્ષ તરીકે આ દિગ્ગજ નેતાનું નામ આગળ, જલ્દી થઇ શકે છે એલાન!

Remain The Congress Chief, Ashok Gehlot Tells Rahul Gandhi

રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના સીનિયર નેતા અશોક ગેહલોત જલ્દી રાહુલ ગાંધીની જગ્યાએ પાર્ટીના નવા અધ્યક્ષ બને તેવી શક્યતા છે. સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ તરફથી અશોક ગેહલોતને આ અંગે તૈયાર રહેવાનું પણ જણાવી દેવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ