ધર્મ / સંત જ્ઞાનેશ્વર પુણ્યતિથિ: 15 વર્ષની ઉંમરે લખ્યા હતા ગીતાના લગભગ ૮૦૦૦ પાનાં

 Religion Sant Gyaneshwar Mahima

માતા રુકિમણી અને પિતા વિઠ્ઠલ પંત. આ દંપતીને ત્યાં પ્રથમ સંતાન નિવૃત્તિનાથ જન્મ્યા. બીજી સંતાન તરીકે જ્ઞાનદેવ, ત્રીજા સંતાન તરીકે સોપાન દેવ તથા ચોથા સંતાન પુત્રી મુકતાબાઇનો જન્મ અનુક્રમે ઇ.સ.૧ર૬૧, ૧ર૭૩, ૧ર૭પ, ૧ર૭૭માં થયો હતો. જ્ઞાનદેવ ચારેય ભાઇબહેનમાં બીજા નંબરે હતા. તેમણે ૧ર૮૮માં ભગવદ્ ગીતા ઉપર સુંદર ભાષ્ય લખ્યું. એ મરાઠી સાહિત્ય તથા ધર્મગ્રંથોમાં જ્ઞાનેશ્વરી ગીતા નામથી ઓળખાય છે. ૪૬ ભાષા જાણનારા ચમત્કારિક સંત હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ