બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:54 PM, 13 June 2024
ખરાબ નજર લાગવા પર વ્યક્તિના કામ અટકી પડે છે. એવામાં જ્યોતિષ શાસ્ત્રમાં ખરાબ નજરને ઓળખવા અને તેનાથી છુટકારો મેળવવા માટે અમુક ઉપાય જણાવવામાં આવ્યા છે. આવો જાણીએ નજર દોષથી મુક્તિ કેવી રીતે મેળવી શકાય.
ADVERTISEMENT
મળે છે આ સંકેત
જ્યારે કોઈ વ્યક્તિને ખરાબ નજર લાગે છે તો તેના જીવનમાં ઘણા પરિવર્તન થવા લાગે છે. ઘરમાં હંમેશા ક્લેશની સ્થિતિ બની રહે છે. જેનાથી પારિવારિક સ્થિતિ પણ ખરાબ થાય છે. નજર દોષની અસર વ્યક્તિના સ્વાસ્થ્ય પર પણ પડે છે. ખરાબ નજરના કારણે બિઝનેસમાં પણ હાનિ થવા લાગે છે. મોટાભાગે નજર દોષનો પ્રભાવ નાના બાળકો પર જોવા મળે છે.
ADVERTISEMENT
ખરાબ નજરના ઉપાય
ઘરના જે સદસ્યને ખરાબ નજર લાગે છે તે વ્યક્તિના ઉપરથી તાંબાના લોટામાં શુદ્ધ જળ લઈને 11 વખત ઉતારી લો. તેના બાદ તે પાણીને કોઈ છોડના મૂળમાં નાખી દો. આમ કરવાથી તમને ખરાબ નજરના પ્રભાવથી મુક્તિ મળી શકે છે. તેની સાથે જ ભૈરો બાબાના મંદિરથી કાળો જોરો લઈને તે વ્યક્તિને બાંધી દો. તેનાથી ખરાબ નજર ઉતરી જાય છે.
આ રીતે ઉતારો બાળકોની નજર
જો કોઈ બાળકને ખરાબ નજર લાગી છે તો તેના માટે 2-3 સુકા લાલ મર્ચા બાળકના માથા પરથી 7 વખત ફેરવી લો. તેના બાદ આ મરચાને આગમાં બાળી દો. તેની સાથે જ બાળક પરથી ફટકડી અને સરસવના દાણા લઈને તેના પરથી 7 વખત ફેરવીને બાળી દો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૂર્યગ્રહણ 2025 / માર્ચમાં આ દિવસે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, જાણો ભારતમાં દેખાશે કે નહીં?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.