ધર્મ / પરમ પવિત્ર તીર્થ સ્થળઃ ગંગોત્રી અને ગૌમુખ, આવો છે મહિમા

Religion Know the Importance Of The Gangotri and Goumukh

ગંગા, હિમાલયમાં આવેલી ગૌમુખ નામની જગાએથી નીકળે છે. ગૌમુખની સમુદ્ર સપાટીથી ઉંચાઇ ૩૮૯૦ મીટર છે. તે ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં, ચીનની સરહદની નજીક આવેલું છે. આ આખો વિસ્તાર પર્વતોવાળો છે. ગંગા ગૌમુખ આગળથી નીકળે ત્યાં તે ભાગીરથીના નામે ઓળખાય છે. આગળ જતાં દેવપ્રયાગ આગળ તેને બદરીનાથ તરફથી આવતી અલકનંદા નદી મળે છે. પછીથી તે ગંગા તરીકે ઓળખાય છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ