બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:27 PM, 13 November 2024
સનાતન ધર્મ અનુસાર ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે. ગુરુવારે વ્રત રાખવાથી સાધકની દરેક ઈચ્છાઓ પૂરી થાય છે, સાથે જ ઘરમાં સુખ અને સમૃદ્ધિનુ આગમન થાય છે. ધાર્મિક મત છે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સાધકને તમામ પ્રકારના સુખ મળે છે. આ સિવાય દુખોથી છુટકારો મળે છે. જો તમે આર્થિક તંગીથી છૂટકારો મેળવવા ઈચ્છો છો તો ગુરુવારે ભક્તિ ભાવથી ભગવાન વિષ્ણુની પૂજા કરો. સાથે જ રાશિ અનુસાર મંત્રોનું જપ કરો. જાણો રાશિ અનુસાર મંત્ર...
ADVERTISEMENT
રાશિ અનુસાર મંત્ર
ADVERTISEMENT
મેષ રાશિના જાતક ગુરુવારના દિવસે પૂજા સમયે 'ऊँ श्री प्रभवे नम:' મંત્રની એક માળાનું જપ કરો.
મેષ રાશિના જાતક ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની કૃપા માટે 'ऊँ श्री वामनाय नम:' મંત્રની એક માળાનું જપ કરો.
મિથુન રાશિના જાતક ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુ પ્રસન્ન કરવા માટે 'ऊँ श्री हंसाय नम:' મંત્રની એક માળાનું જપ કરો.
કર્ક રાશિના જાતક ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની કૃપા માટે 'ऊँ श्री प्रकटाय नम:' મંત્રની એક માળાનું જપ કરો.
સિંહ રાશિના જાતક ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુ પ્રસન્ન કરવા માટે 'ऊँ श्री सुलोचनाय नम:' મંત્રની એક માળાનું જપ કરો.
કન્યા રાશિના જાતક ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની કૃપા માટે 'ऊँ श्री श्रीपतये नम:' મંત્રની એક માળાનું જપ કરો.
તુલા રાશિના જાતક ગુરુવારના દિવસે પૂજા સમયે 'ऊँ श्री सुरेशाय नम:' મંત્રની એક માળાનું જપ કરો.
વૃશ્ચિક રાશિના જાતક ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની કૃપા માટે 'ऊँ श्री योगिनेय नम:' મંત્રની એક માળાનું જપ કરો.
ધનુ રાશિના જાતક ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુ પ્રસન્ન કરવા માટે 'ऊँ श्री दयानिधि नम:' મંત્રની એક માળાનું જપ કરો.
મકર રાશિના જાતક ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની કૃપા માટે 'ऊँ श्री हयग्रीवाय नम:' મંત્રની એક માળાનું જપ કરો.
કંભ રાશિના જાતક ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુ પ્રસન્ન કરવા માટે 'ऊँ श्री गोविन्दाय नम:' મંત્રની એક માળાનું જપ કરો.
આ પણ વાંચોઃ શું તમે પણ ઇચ્છો છો કે ભગવાન વિષ્ણુ અપાર કૃપા વરસાવે? તો દેવ દિવાળીએ રાશિ અનુસાર કરો આ દાન
મીન રાશિના જાતક ગુરુવારના દિવસે પૂજા સમયે 'ऊँ श्री चतुर्मूर्तये नम:' મંત્રની એક માળાનું જપ કરો.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.