પત્ર / PM મોદીને પત્ર લખનાર 49 સેલેબ્રિટીઝને રાહત, રાજદ્રોહનો કેસ થશે રદ્દ

relief to 49 eminent personalities fir muzaffarpur bihar police

મોબ લિન્ચિંગને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખનારી 49 હસ્તિઓને રાહત મળી છે. બિહાર પોલીસે રામચંદ્ર ગુહા, મણિરત્નમ સહિત 49 હસ્તિઓ પર નોંધેલા કેસને રદ્દ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ મુઝફ્ફરપૂરના એસએસપી મનોજ કુમારે આપ્યો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ