Unlock-1 / અમદાવાદમાં લાંબા સમયથી બંધ મુખ્ય માર્કેટ ફરીવાર શરુ થયું, જાણો કેવો છે માહોલ

લોકડાઉન બાદ આજથી અમદાવાદમાં જીવન પૂર્વવત બની રહ્યું છે. અનલોક-1ની ગાઈડલાઈન લાગુ થતા મોટા બજારો શરુ થઈ રહ્યા છે. અમદાવાદમાં લાંબા સમયથી બંધ રિલીફ રોડ ફરી ધમધમતો થયો, કાપડ-મોબાઇ-ઇલેકટ્રોનિક દુકાનો શરૂ થઇ છે.

બ્રેકિંગ ન્યૂઝ