BIG NEWS / ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને હાશકારો, JEE મેઇન્સ પરીક્ષા એક જ દિવસે આવતા લેવાયો મોટો નિર્ણય, મુઝવણનો રસ્તો કાઢ્યો

Relief news for class 12 science students

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર; JEE મેઇન્સ પરીક્ષા બાદ પણ પ્રિલિમ કસોટીની પરીક્ષા આપી શકશે, પ્રિલિમ કસોટી પૂર્ણ થયા બાદ ફરી લેવાશે જે તે વિષયની પરીક્ષા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ