ગુજરાત / વરસાદને લઇને ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે કરી આ આગાહી

Relief News farmers rains weather department forecast gujarat

આ વર્ષે ચોમાસાએ સારી જમાવટ કરી છે. મોટાભાગના વિસ્તારોમાં 100 ટકા કરતાં પણ વધારે વરસાદ પડી ગયો છે. ત્યારે હવે ખેડૂતો માટે રાહત આપતા સમાચાર આવ્યા છે. રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત્ છે. વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદી સિસ્ટમ ન હોવાથી વરસાદની શક્યતા નથી. પરંતુ ચોમાસામાં ઉનાળા જેવો તાપ સહન કરવો પડી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ