રાહત ભર્યો સોમવાર / ચિંતા ના કરો, આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ જ વધારો નહીં, જાણો શું છે આજના ભાવ

relief monday new prices of petrol diesel

આજે જનતાને સતત વધારો થઇ રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવથી જનતાને થોડી રાહત મળી છે. એટલે કે આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ જ વધારો કરવામાં નથી આવ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ