તબાહીના દ્રશ્યો  / વલસાડમાં રાહત તો દમણનો દરિયો ગાંડો થયો, બિલિમોરામાં 200 લોકોને બચાવી લેવાયા, જુઓ હાલની સ્થિતિ

Relief in Valsad, Daman sea went crazy, 200 people rescued in Bilimora, see current situation

ઔરંગાના પાણી ઓસર્યા બાદ કિનારાની દુર્દશા  સામે આવી,  ધસમસતા પ્રવાહથી પુલ પરની લોખંડની રેલિંગ તણાઈ ગઈ, મધુબન ડેમમાં પાણીની આવક યથાવત, ડેમમાં 51 હજાર 260 ક્યુસેક પાણી આવ્યું

બ્રેકિંગ ન્યૂઝ