ગુડ ન્યૂઝ / મોદી સરકારની આ સ્કીમના ગ્રાહકોને હવે મળશે મોટી રાહત, ફ્રીમાં ખરીદી શકાશે LPG સિલિન્ડર

relief for ujjwala customers in corona emi exemption on lpg gas cylinder connection may increase

ઉજ્જવલા યોજના(Ujjwala Yojana) ના આધારે એલપીજી કનેક્શન મેળવનારા ગ્રાહકોને કોરોના સંકટમાં મોટી રાહત મળી શકે છે. મળતી માહિતી અનુસાર તેલ કંપનીઓ ઈએમઆઈ ડેફરમેન્ટ સ્કીમની મુદત એક વર્ષ સુધી વધારી શકે છે. પહેલાં આ મુદત જુલાઈ 2020માં પૂર્ણ થઈ રહી હતી. એનો અર્થ એ કે આવનારા 1 વર્ષ સુધી ઉજ્જવલા યોજનાના ગ્રાહકો જે LPG સિલિન્ડર ખરીદતા હતા તેમને હવે EMIની કોઈ પણ રકમ આપવાની જરૂર રહેશે નહીં. આ યોજનામાં આ સુવિધા તમને સરળતાથી મળી રહે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ