સારા સમાચાર / કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓને મળી મોટી રાહત, હવે નહીં જવું પડે દેશની બહાર,નકલી ઓફર આપીને થઈ હતી છેતરપિંડી

Relief for Indian students in Canada, no deportation, cheating by fake offer letter

કેનેડામાંથી દેશનિકાલ કરવાના નિર્ણયનો વિરોધ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને રાહત મળી છે. કેનેડાએ લવપ્રીત સિંહની દેશનિકાલની કાર્યવાહી આગળની સૂચના સુધી અટકાવી દીધી છે.

બ્રેકિંગ ન્યૂઝ