સારા સમાચાર / કોરોના સંકટમાં અર્થતંત્રમાં જોવા મળી રાહત, 6 મહિનાના ઘટાડા બાદ સપ્ટેમ્બરમાં નિકાસમાં થયો 5.9 ટકાનો વધારો

relief for economy exports rose about 6 percent in september

કોરોના સંકટના કારણે છેલ્લા 6 મહિનાથી અર્થતંત્રને લઈને મુશ્કેલી સર્જાઈ હતી. પરંતુ સપ્ટેમ્બરમાં દેશની નિકાસમાં આશરે 6 ટકાનો વધારો નોંધાયો હતો. કોરોના સંકટનો સામનો કરી રહેલા અર્થતંત્ર માટે આ એક સારા સમાચાર છે. સતત છ મહિના સુધી નિકાસમાં ઘટાડો જોવા મળ્યા બાદ હવે મુખ્યત્વે દવાઓ, ફાર્માસ્યુટિકલ સામાન અને રેડીમેડ વસ્ત્રોને કારણે કુલ નિકાસમાં વધારો થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ