ફાયદો / JIO યુઝર્સ માટે ખુશીના સમાચાર, એક વર્ષ સુધી આ સબસ્ક્રિપ્શન ફ્રી મળશે. 

 reliance's new jio offer

ટેલિકોમ કંપની રિલાયન્સ જીઓ જલ્દી જ તેના યુઝર્સ માટે એક ખાસ ઑફર લઇને આવી રહ્યું છે. જીઓની વૅબસાઇટ જીઓ ડોટકોમ પર એક ટીઝર મૂકવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, રિલાયન્સ જીઓના યુઝર્સને એક વર્ષ સુધી ડિઝની પ્લસ હૉટસ્ટારનું VIP સબસ્ક્રિપ્શન ફ્રીમાં આપવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ