પ્રોજેક્ટ / ગુજરાતમાં અહીં બનશે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય, 280 એકરમાં તૈયાર થશે ઉદ્યાન

Reliance worlds largest zoo in jamnagar gujarat

ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનશે. રિલાયંસ ઇન્ડસ્ટ્રીના સહયોગથી જામનગરમાં 280 એકરમાં આ ઉદ્યાન બનાવશે. આના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે મંજુરી આપી દીધી છે. આ મંજૂરી મળતા રિલાયન્સ ગ્રુપ ડાયરેકટર અને કોર્પોરેટ અફેર્સ પરિમલ નથવાણીએ ખુશી વ્યક્ત કરી છે. આ પ્રાણી સંગ્રહાલય જામનગર અને ગુજરાતને વિશ્વના ફલક ઉપર એક નવી ઓળખ અપાવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ