બિઝનેસ / હવે આ બિઝનેસમાં ઉતરી રિલાયન્સ કંપની, 620 કરોડ રૂપિયામાં થઇ મહત્વની ડીલ

Reliance Retail Ventures Limited Acquires Majority Stake In Netmeds, Deal Amount Is Rs. 620 Crore

રિલાયન્સ રિટેલ કંપની ઓનલાઈન ફાર્મસીના કારોબારમાં ઉતરી ગઈ છે. તેના માટે કંપનીએ NETMEDSમાં 620 કરોડ રૂપિયામાં 60 ટકા ભાગ ખરીદી લીધો છે. ઈશા અંબાણીએ કહ્યું કે બધાને ડિજીટલ સુવિધા આપવા તરફ આ પગલું લેવામાં આવ્યું છે. રિલાયન્સની આ ડીલ કરવા પાછળ ઈ-કોમર્સમાં પોતાની વગ વધારવાનો ઉદ્દેશ છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ