નવા જૂની / રિલાયન્સની મોટી જાહેરાત, હવે આ ધંધામાં પણ ઝંપલાવશે, અમેરિકાની મોટી કંપની સાથે મીલાવ્યા હાથ

reliance retail to launch 7 eleven convenience stores in india give tough competition

રિલાયન્સ રિટેલ દેશમાં વિદેશી ચેન-7 ઈલેવન સુવિધા સ્ટોર લોન્ચ કરશે. રિલાયન્સ રિટેલ દ્વારા આવો પ્રથમ સ્ટોર મુંબઈના અંધેરી ઈસ્ટમાં 9 ઓક્ટોબરે ખોલવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ