રોકાણ / દબદબો ગુજરાતીનો! મુકેશ અંબાણીએ ખરીદ્યો આ જાણીતી કંપનીનો હિસ્સો, 3500થી વધુ ફેશન પ્રોડક્ટ્સનું કરે છે વેચાણ

Reliance Retail did one more shopping bought 89 percent stake in lingerie brand clovia

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ (RRV) એ જિવામ અને અમાન્ટે બાદ હવે ઓનલાઈન લોન્જરી રિટેલર ક્લોવિયામાં હિસ્સો ખરીદ્યો છે. રિલાયન્સ રિટેલે ક્લોવિયામાં 89 ટકા હિસ્સો ખરીદ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ