બિઝનેસ વિસ્તરણ / Reliance એ દેશની આ જાણીતી કંપનીમાં ખરીદ્યો મોટો હિસ્સો, 3497 કરોડમાં થઈ ડીલ

reliance retail acquisition controlling stake in just dial

મુકેશ અંબાણીની કંપની ઈકાઈ રિલાયન્સ રિટેલે એક મોટું બિઝનેસ વિસ્તરણ કર્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી તરફથી આપવામાં આવી જાણકારી અનુસાર રિલાયન્સ રિટેલમાં JUST DIALનો ઘણો મોટો ભાગ ખરીદી લીધો છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ