ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

બિઝનેસ / વિશ્વની આ મોટી કંપનીને પછાડીને રિલાયન્સ વિશ્વની એનર્જી સેક્ટરની બીજી સૌથી મોટી કંપની

Reliance overtakes Exxon to become worlds No 2 energy company

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ExxonMobil Corp.ને વટાવીને વિશ્વની બીજી સૌથી મોટી એનર્જી કંપની બની ગઈ છે. અત્યારે વિશ્વની સૌથી મોટી એનર્જી કંપની સાઉદી અરામકો છે. નોંધનીય છે કે અત્યારે રોકાણકારો રિલાયન્સના ડિજિટલ અને રિટેલમાં મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ