સાહસ / બિઝનેસ ગુજરાતીઓને DNAમાં મળ્યો છે !  મુકેશ અંબાણીએ ગ્રીન એનર્જી ક્ષેત્રે કર્યો એવો સોદો કે, દુનિયા જોતી રહી ગઈ  

Reliance New Energy Solar To Acquire Faradion Limited Reliance Industries Electric Vehicles

મુકેશ અંબાણી હવે સ્વચ્છ ઉર્જા ક્ષેત્રે એક મોટું પગલું ભર્યું છે. જે અંતર્ગત RNESLએ 100 મિલિયન પાઉન્ડમાં ફેરાડિયન લિમિટેડને હસ્તગત કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ