Tech Masala / Jioના ધમાકાથી Zoom ફૂસ્સ, જાણો આ નવી ઍપના શાનદાર ફીચર્સ

લૉકડાઉનના સમયગાળામાં મોટાભાગના લોકો વીડિયો કોન્ફરન્સના માધ્યમ થકી ઓફિસની મીટીંગ કે પછી પરિવારના સભ્યો સાથે ગપ્પા લડાવવા જોવા મળ્યા છે. જેમાં ખાસ ZOOM નામની એક એપ લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની. જો કે, લૉકલ ફોર વૉકલની વાત હવે આવી છે ત્યારે JIO એ પણ પોતાનું એક JIOMEET નામનું પ્લેટફોર્મ શરૂ કર્યું છે. તો શું છે આ JIOMEET અને તેના ફિચર્સ વિશે જાણવા માગતા હોવ તો જુઓ...

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ