પ્રોફિટ / રિલાયન્સ જિયોનો અધધ આટલા કરોડનો તગડો નફો; આવક પણ 20 ટકા વધી, જાણો વિગત

Reliance Jio's profit rose 28 percent to Rs. 4,518 crore, revenue increased by 20 percent

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોનો વાર્ષિક નફો 28 ટકા વધીને રૂ. 4,518 કરોડ થયો છે જે ગયા વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ.3,528 કરોડ હતો.

બ્રેકિંગ ન્યૂઝ