Technology / રિલાયન્સ જીઓની નવી Parallel calls  સર્વિસ, લેન્ડલાઇન કૉલિંગ નહી થાય મિસ 

Reliance Jio's new Parallel calls service

રિલાયન્સ જીઓ માત્ર પ્રિપેડ અને પોસ્ટપેડ પ્લાન્સ નહી ફાઇર પ્લાનમાં પણ વિરોધી કંપનીઓને ટક્કર આપી રહ્યું છે. રિલાયન્સ જીઓ Jio fiberના ગ્રાહકોની સંખ્યા વધી રહી છે. તેનો સીધો મુકાબલો Airtel Xstream Fiber  અને BSNL સાથે થશે. ખાસ વાત તો તે છે કે જીઓ ફાયબરમાં કંપની બ્રોડબેન્ડ પ્લાન્સ સાથે લેન્ડલાઇન સુવિધા ફ્રીમાં આપી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ