ફરિયાદ / ખેડૂત આંદોલનને લઈને રિલાયન્સ જિયોનો મોટો દાવો, કહ્યું" આ કંપનીઓ લઈ રહી છે લાભ"

Reliance Jio's big claim on farmers' movement, says

રિલાયન્સ જિયોએ ભારતની ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી TRAI ને પત્ર લખીને વોડા-આઇડિયા VI અને Airtel વિશે ફરિયાદ કરી છે. રિલાયન્સ જિયો એ આરોપ લગાવ્યો છે કે વોડા-આઇડિયા VI અને Airtel પંજાબના ખેડૂત આંદોલનનો લાભ લઈ રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ