બેસ્ટ પ્લાન / જિયોનો ધમાકેદાર પ્લાન, મળશે 350 જીબી ડેટાની સાથે આટલા દિવસની વેલિડિટી અને અન્ય સુવિધા

Reliance Jio Yearly Prepaid Plan Comes With 350 Gb Data

રિલાયન્સ જિયો બહુ ઓછાં સમયમાં દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગઈ છે. જિયોએ તેના લોન્ચની સાથે જ ઓછી કિંમતના પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યાં અને અન્ય ટેલિકોમ કંપનીઓને મુશ્કેલીમાં મૂકી દીધી. જેથી અન્ય કંપનીઓએ પણ તેમના ડેટા ટેરિફની કિંમત ઘટાડવી પડે છે તેનો ફાયદો ભારતીય મોબાઈલ ફોન યુઝર્સને થયો. આમ તો જિયો પાસે ઘણાં સસ્તા પ્લાન છે પણ આજે અમે તમને જિયોના વાર્ષિક પ્લાન વિશે જણાવીશું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ