બેસ્ટ પ્લાન / એરટેલ અને વોડાફોનને ટક્કર આપે છે જિયોનો આ સસ્તો પ્લાન, મળે છે વધુ ડેટા અને આ સુવિધાઓ

Reliance Jio Vs Airtel Vs Vodafone Idea 199 Rupees Plan Offering Unlimited Call And Data

રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોનની પાસે પ્રીપેડ પ્લાન્સની લાંબી લિસ્ટ છે. ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં જિયોની એન્ટ્રી બાદથી ડેટા વૉર શરૂ થઈ ગયું છે અને અન્ય ટેલિકોમ કંપનીઓ પણ સસ્તા ડેટા પેક લોન્ચ કરી રહી છે. જિયોને ટક્કર આપવા માટે એરટેલ અને વોડાફોન પણ ઓછી કિંમતના ડેટા રિચાર્જ પેક લોન્ચ કરી રહી છે. તો આજે અમે તમને માત્ર 199 રૂપિયાના રિચાર્જ પેકની સુવિધાઓ અને ઓફર વિશે જણાવીશું.

બ્રેકિંગ ન્યૂઝ