બેસ્ટ ઓફર / સસ્તા પ્લાનમાં રિચાર્જ કરાવવું છે? તો જાણી લો તમારા માટે કયું પ્લાન છે સૌથી બેસ્ટ

reliance Jio Vs Airtel Vs Vodafone 24 Days Validity Prepaid Plan

દિગ્ગજ ટેલિકોમ કંપની ભારતી એરટેલે મેમાં 129 રૂપિયા અને 199 રૂપિયાના બે પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા હતા. એ સમયે પ્લાન અમુક જ સર્કલમાં અવેલેબલ હતા. જોકે, હવે આ પ્લાન સમગ્ર દેશમાં લાગૂ કરી દેવાયા છે. આ સાથે જ જિયો અને વોડાફોન પાસે પણ આવા સસ્તા પ્રીપેડ પ્લાન છે જેમાં તમે રિચાર્જ કરાવીને બેસ્ટ સુવિધાઓ મેળવી શકો છો. ચાલો જાણી લો કોનો પ્લાન બેસ્ટ છે.

બ્રેકિંગ ન્યૂઝ