ઓફર / 100Mbpsની સ્પીડવાળા આ પ્લાનમાં મળશે 3300GB ડેટા, કિંમત માત્ર 799 રૂપિયા

reliance Jio Vs Airtel Vs Bsnl Best Broadband Plan Offering 100 Mbps Speed

વર્ક ફ્રોમ હોમ અને ઓટીટી પ્લેટફોર્મને કારણે ફાસ્ટ ઈન્ટરનેટની ડિમાન્ડ ખૂબ જ વધી ગઈ છે. એવામાં એરટેલ એક્સટ્રીમ ફાઈબર, જિયો ફાઈબર અને બીએસએનએલના કેટલાક બ્રોડબેન્ડ પ્લાન જોરદાર ઓફર આપી રહ્યાં છે. જેમાં 799 રૂપિયાથી ઓછી કિંમતમાં 100Mbps સ્પીડ અને દર મહિને 3300GB ડેટા મળી રહ્યો છે. જાણી લો ડિટેલ્સ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ