બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Reliance Jio Vs Airtel Best Plan Under Rupees 150 Offering Free Calling And Data

Jio vs Airtel / ડેટા, ફ્રી સુવિધાઓ અને અન્ય ફાયદા સાથે આવે છે જિયો અને એરટેલના 150 રૂપિયાથી પણ ઓછી કિંમતના આ પ્લાન

Noor

Last Updated: 02:46 PM, 14 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિલાયન્સ જિયો અને એરટેલ 150 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ડેટા અને ફ્રી કોલિંગ બેનિફિટ આપી રહી છે. આમાં યુઝર્સને અન્ય બેનિફિટ્સ પણ મળે છે. ચાલો જાણીએ.

  • જિયો અને એરટેલના ગ્રાહકો માટે બેસ્ટ પ્લાન
  • 150 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ડેટા અને ફ્રી કોલિંગ
  • આ પ્લાન છે બેસ્ટ

જિયોનો 149 રૂપિયાનો પ્લાન

જિયોના સસ્તા પ્લાનમાંથી એક 149 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને 24 દિવસની વેલિડિટી મળે છે. સાથે જ ગ્રાહકોને માત્ર 149 રૂપિયામાં કુલ 24 જીબી ડેટા મળે છે. કંપનીનો આ પ્લાન 1 જીબી રોજ ડેટા કેટગરીમાં રાખવામાં આવ્યો છે. આ પ્લાનમાં ગ્રાહકોને 24 દિવસ માટે રોજ 1 જીબી ડેટાનો લાભ મળે છે. આ સિવાય 149 રૂપિયાના અન્ય બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં ગ્રાહકોને રોજના 100 એસએમએસ પણ મળે છે. 

આ એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન

કોલિંગ માટે 149 રૂપિયાના આ પ્લાનમાં અનિલિમિટેડ કોલિંગ મળે છે. એટલું જ નહીં આમાં યુઝર્સને જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે. જેમાં જિયો સિનેમા, જિયો સાવન જેવી એપ્સ પણ છે. 

જિયોનો 129 રૂપિયાનો પ્લાન

જિયોના આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટીની સાથે કુલ 2 જીબી ડેટા અને 300 ફ્રી એસએમએસ મળે છે. અનલિમિટેડ કોલિંગ મળે છે. પ્લાનના સબ્સ્ક્રાઈબર્સને કંપની જિયો એપ્સનું કોમ્પલિમેન્ટ્રી સબસ્ક્રિપ્શન પણ ઓફર કરી રહી છે. 

Airtelનો 129 રૂપિયાનો પ્લાન

એરટેલના આ પ્લાનમાં તમને 24 દિવસની વેલિડિટી મળી રહી છે. તેમાં તમને 1 GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 300 SMSની સુવિધા મળે છે. તમને આ પ્લાનમાં Amazon Primeનું 30 દિવસનું ફ્રી ટ્રાયલ, એરટેલ એક્સટ્રીમનું સબસ્ક્રિપ્શન અને વિંક મ્યૂઝિકની સુવિધા મળે છે.

Airtelનો 149 રૂપિયાનો પ્લાન

એરટેલના આ પ્લાનમાં તમને 28 દિવસની વેલિડિટી મળી રહી છે. તેમાં તમને 2 GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 300 SMSની સુવિધા મળે છે. તમને આ પ્લાનમાં Amazon Primeનું 30 દિવસનું ફ્રી ટ્રાયલ, એરટેલ એક્સટ્રીમનું સબસ્ક્રિપ્શન અને વિંક મ્યૂઝિકની સુવિધા મળે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Airtel Best Plan Reliance Jio Jio vs Airtel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ