સ્પેક્ટ્રમ / આ ટેલીકોમ કંપનીઓએ સરકારને ચુકવ્યા સ્પેક્ટ્રમના બાકી 4500 કરોડ રૂપિયા

reliance jio vodafone idea and bharti airtel have paid spectrum dues of rs 4 500 crore

ખાનગી ક્ષેત્રની દૂરસંચાર કંપનીઓ રિલાયન્સ જિયો, વોડાફોન આઇડિયા અને ભારતી એરટેલે દૂરસંચાર વિભાગને 4500 કરોડ રૂપિયાના સ્પેક્ટ્રમની બાકી ચૂકવણી કરી છે. સૂત્રોએ બતાવ્યું કે આ કંપનીઓએ ગત ત્રણથી ચાર દિવસોમાં આ ચૂકવણી કરી છે. દુરસંચાર કંપનીઓ આ સમય ગંભીર નાણાકીય સંકટનો સામનો કરી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ