બચત / રિલાયન્સ જિયોના ગ્રાહકો હજી પણ જૂના પ્લાન્સ કરી શકે છે એક્ટિવ, આ સરળ સ્ટેપ્સ કરો ફોલો

Reliance Jio users can recharge with old tariff plans and save money

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)ની ગાઈડલાઈન અનુસાર, ભારતમાં ટેલિકોમ ઓપરેટરોએ ડિસેમ્બરની શરૂઆતથી જ તેમના ટેરિફ રેટ મોંઘા કર્યા છે. રિલાયન્સ જિયોએ તેના પ્લાન 40 ટકા સુધી મોંઘા કરી દીધા છે. એરટેલ અને વોડાફોન-આઇડિયા યુઝર્સને અનલિમિટેડ કોલિંગ પ્લાન્સ ઓફર કરી રહ્યાં છે ત્યારે જિયો યુઝર્સને અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે પ્રતિ મિનિટ 0.6 પૈસા ચૂકવવા પડી રહ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ