સારાં સમાચાર / Jio યુઝર્સ માટે લાવ્યું 2 નવા પ્લાન, 69 રૂપિયામાં મળશે 7 GB ડેટા અને કોલિંગ બેનિફિટ્સ

reliance jio users can recharge from these two new short term plan

રિલાયન્સ જિયોના યુઝર્સ માટે સારાં સમાચાર છે. કંપનીએ યુઝર્સ માટે 2 શોર્ટ ટર્મ (ઓછી વેલિડિટીવાળા) નવા પ્લાન લોન્ચ કર્યાં છે. આ પ્લાનની કિંમત 49 રૂપિયા અને 69 રૂપિયા છે. આ પ્લાન્સની ખાસ વાત એ છે કે, આમાં યુઝર્સને ઓછી કિંમતમાં વધુ ડેટા અને અન્ય નેટવર્ક પર કોલિંગ માટે ફ્રી મિનિટ્સ પણ મળે છે. આ બંને પ્લાનની એક ખાસિયત એ છે કે આમાં જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે. ચાલો જાણીએ ડીટેલ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ