ટેલિકોમ / Jioના ગ્રાહકોને મોટો ઝટકો, કંપનીએ હટાવ્યો તેનો સૌથી સસ્તો પ્લાન

Reliance Jio Removes Rs 49 JioPhone Plan

ગત 6 ડિસેમ્બરે રિલાયન્સ જિયોએ ટેરિફ પ્લાનમાં ફેરફાર કર્યો હતો. જોકે, આ સમય દરમિયાન કંપનીએ Jio પ્લાન્સની કિંમતમાં કોઈ વધારો કર્યો ન હતો. કંપનીએ હાલ આ પ્લાન્સની કિંમતો તો નથી વધારી પરંતુ સૌથી સસ્તો 49 રૂપિયાનો જિઓફોન પ્લાન હટાવી દીધો છે. હવે જિયોના પ્લાન 75 રૂપિયાથી શરૂ થઈ રહ્યા છે. થોડા અઠવાડિયા પહેલા જિયોએ JioPhone યુઝર્સ માટે નવા ઓલ-ઇન-વન પ્લાન્સ રજૂ કર્યા હતા. 75 રૂપિયાનો પ્લાન પણ તેમાં સામેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ