ઝટકો / જિયોના ગ્રાહકોને મોટો ઝટકો, હવે આ રિચાર્જ પ્લાનમાં નહીં મળે ડેટાનો લાભ

reliance Jio Removes Free Data Vouchers With Talk Time Plans

રિલાયન્સ જિયોએ પોતાના ટોકટાઈમ પ્લાન સાથે ઓફર કરવામાં આવતા ફ્રી ડેટા બેનિફિટ બંધ કરી દીધું છે. એટલે કે જિયો 4જી ડેટા વાઉચર્સમાં હવે વોઈસ કોલિંગનો ફાયદો નહીં મળે. 2020ની શરૂઆતમાં જિયોએ પોતાના ટોકટાઈમ પ્લાનની સાથે 100 જીબી સુધી ફ્રી ડેટા વાઉચર અને 4જી ડેટા વાઉચર્સની સાથે નોન જિયો નેટવર્ક પર 1000 સુધી કોલિંગ મિનિટ્સ આપવાની જાહેરાત કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ