ટેલિકોમ / Reliance Jioના ગ્રાહકો માટે બેસ્ટ ડીલ, આ 1 ટ્રીકથી કરી શકો છો જૂના પ્રીપેડ પ્લાનથી રિચાર્જ

Reliance Jio Prepaid Users Can Still Avail Old Recharges But There is a Condition

Reliance Jioના નવા પ્રીપેડ પ્લાન 6 ડિસેમ્બરથી લાગુ થઈ ગયા છે. અન્ય ઓપરેટર્સની જેમ જ જિયોએ પણ તેના પ્રીપેડ પેકના ટેરિફમાં 40 ટકાનો વધારો કર્યો છે. જેથી હવે ગ્રાહકોને અત્યાર સુધી મળતાં ફાયદા માટે વધારે કિંમત ચૂકવવી પડશે. જોકે, હજી પણ એક એવી રીત છે, જેની મદદથી રિલાયન્સ જિયોના ગ્રાહકો નવા ટેરિફની જગ્યાએ જૂના ઓછી કિંમતના ટેરિફ પ્લાન્સથી રિચાર્જ કરી શકે છે. ચાલો જાણીએ આ ટ્રિક વિશે.

બ્રેકિંગ ન્યૂઝ