પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

બેસ્ટ પ્લાન / જિયોના 84 દિવસ વેલિડિટીવાળા આ ધાંસૂ પ્લાન્સમાં કરાવો રિચાર્જ, સાથે મળશે આ સુવિધાઓ

Reliance Jio prepaid plans with 84 days validity

દિગ્ગજ ટેલિકોમ કંપની જિયો પાસે ઘણાં બધાં પ્રીપેડ પ્લાન્સ છે અને સાથે કંપની નવા નવા પ્લાન્સ પણ લોન્ચ કરતી રહે છે. અત્યારે અમે તમને જિયોના કેટલાક એવા પ્લાન્સ વિશે જણાવી રહ્યાં છે, જેમાં 84 દિવસ લાંબી વેલિડિટીની સાથે અન્ય ઘણાં બેનિફિટ્સ પણ મળે છે. આ પ્લાન્સ એવા ગ્રાહકો માટે જેમને દર મહિને રિચાર્જ કરાવવાની ઝંઝટ પસંદ નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ