ઓફર / જિયોના ધમાકેદાર પ્લાન, 15 રૂપિયાથી ઓછી કિંમતમાં રોજ 3 GB ડેટા સહિત આ ધાંસૂ સુવિધા મેળવો, જાણી લો

reliance jio prepaid plan spend 15 rupees daily can get 3gb data free calling and disney plus hotstar subscription

રિલાયન્સ જિયોએ શરૂઆતથી જ તેના પ્રીપેડ પ્લાન્સ પર વધુ ફોકસ કર્યું છે. જિયો તેના યુઝર્સને ઓછી કિંમતમાં વધુ સુવિધાઓ આપવા નવા નવા પ્લાન લાવતું રહે છે. ચાલો જાણીએ જિયોના એવા જ ધાંસૂ પ્લાન વિશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ