ઓફર / જિયોના ગ્રાહકો માટે જબરદસ્ત પ્લાન, 300 GB ડેટાની સાથે મેળવો આ ધાંસૂ સુવિધાઓ

reliance jio postpaid plus plan this service will be available free with 300gb data

રિલાયન્સ જિયોએ હાલમાં જ તેનો જિયો પોસ્ટપેડ પ્લસ પ્લાન લોન્ચ કર્યો છે. જિયોના આ પ્લાન 399 રૂપિયાથી શરૂ થાય છે. જેમાં મેક્સિમમ 1499 રૂપિયાનો પ્લાન પણ સામેલ છે. જિયો પોસ્ટપેડ પ્લસની ખાસિયત આ છે કે કંપની તેના બધાં જ પ્લાનની સાથે પોપ્યુલર ઓટીટી પ્લેટફોર્મ જેવા કે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ અને ડિઝની હોટસ્ટારનું ફ્રી સબસ્ક્રિપ્શન આપી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ