ઓફર / એરટેલ અને Viને ટક્કર આપવા જિયો લાવ્યું જબરદસ્ત ઓફર, ગ્રાહકોને મળશે વધુ ડેટા સહિત આવી સુવિધાઓ

reliance jio postpaid plus lets you port from other users with same credit limit no security deposit

રિલાયન્સ જિયોએ હાલમાં જ તેના નવા પોસ્ટપેડ પ્લાન લોન્ચ કર્યા છે. આ પોસ્ટપેડ પ્લાનનું નામ Jio Postpaid Plus છે. કંપનીએ બીજી કંપનીઓને ટક્કર આપવા માટે આ પ્લાન્સ લોન્ચ કર્યાં છે. આ નવા પોસ્ટપેડ પ્લસ પ્લાનમાં Netflix, Amazon Prime અને Disney+ Hotstar જેવા OTT સબસ્ક્રિપ્શન ફ્રીમાં મળે છે. આ સિવાય આ સર્વિસમાં કંપની ઈન ફ્લાઈટ કનેક્ટિવિટી પણ ઓફર કરી રહી છે. જિયોએ જાહેરાત કરી છે કે, જિયો પોસ્ટપેડ પ્લસની સુવિધા લેનાર અન્ય ટેલિકોમ કંપનીઓના યુઝર્સ તેમની ક્રેડિટ લિમિટ કેરી ફોરવર્ડ કરાવી શકે છે. કંપનીનું કહેવું છે કે, તેના માટે કોઈ જ એક્સ્ટ્રા ચાર્જ પણ આપવો નહીં પડે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ