બિઝનેસ / ફેસબુક પાસેથી રિલાયન્સ જિઓ પ્લેટફોર્મને મળ્યા આટલા કરોડ રૂપિયા, 9.99 ટકા ભાગીદારીનો હતો કરાર

reliance jio platforms gets rs 43574 crore from facebook about 10 percent stake deal

રિલાયન્સ જિઓ પ્લેટફોર્મ અને ફેસબુક વચ્ચેના સોદાની જાહેરાત 22 એપ્રિલના રોજ કરવામાં આવી હતી. જિઓ પ્લેટફોર્મ લિમિટેડને ફેસબુકની સંપૂર્ણ માલિકીની પેટાકંપની જાધુ હોલ્ડિંગ્સ, એલએલસી તરફથી 43,574 કરોડ રૂપિયા મળ્યા છે. આ ડીલ દ્વારા ફેસબુક ભારતમાં પહેલીવાર કોઈ મોટી કંપનીમાં રોકાણ કર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ