જાહેરાત / Facebook બાદ Jioમાં હવે આ દિગ્ગજ કંપની કરશે કરોડો રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ

Reliance Jio Platforms gets 5655 crore Rupees investment from PE giant Silver Lake

ફેસબુકની સાથે 43,574 કરોડ રૂપિયાની ડીલની જાહેરાત કર્યાના થોડાં જ દિવસો બાગ હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ સોમવારે વધુ એક મોટી જાહેરાત કરી છે. જેમાં તેમણે જણાવ્યું કે, ખાનગી ઈક્વિટી ફર્મ સિલ્વર લેક જિયો પ્લેટફોર્મમાં 1.15 ટકા ભાગીદારી 5,655.75 કરોડ રૂપિયામાં ખરીદશે. આ રોકાણ જિયો પ્લેટફોર્મની 4.90 લાખ કરોડની વેલ્યૂ પર કરવામાં આવશે અને એન્ટરપ્રાઇઝ વેલ્યૂ હવે વધીને 5.15 લાખ કરોડ રૂપિયા થઈ જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ