વાહ / અત્યાર સુધીનો સૌથી મોટો બૉન્ડ ઈશ્યૂ લાવવાની તૈયારીમાં અંબાણી, હજારો કરોડ ભેગા કરી કરાશે આ કામ

reliance jio plans its biggest bond in debt market return

ઉદ્યોગપતિ બિઝનેસમેન મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જીયો ઈન્ફોકૉમ લિમિટેડ 5000 કરોડ રૂપિયાના બોન્ડ લાવવાની તૈયારીમાં છે. આ રિલાયન્સનો અત્યાર સુધીનો સૌથી મોટો બોન્ડ ઈશ્યુ હશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ