ઓફર / જિયો લાવ્યું બેસ્ટ પ્રીપેડ પ્લાન, 199 રૂપિયામાં રોજ મેળવો 1.5 ડેટા અને આવી સુવિધાઓ

Reliance Jio Perpaid Plans List With 1.5 Gb Daily Data

અન્ય ટેલિકોમ કંપનીઓની જેમ જ રિલાયન્સ જિયો પણ તેના ગ્રાહકોના બજેટ અને જરૂરિયાતોનું ધ્યાન રાખી પ્લાન ઓફર કરે છે. ડેટા ઓફર કરવામાં જિયો અન્ય કંપનીઓને કાંટાની ટક્કર આપે છે. રિલાયન્સ જિયોના કેટલાક એવા બજેટ પ્લાન છે જેમાં ગ્રાહકોને વધુ ડેટા મળે છે. તો કેટલાકમાં વેલિડિટી વધુ મળે છે.ચાલો જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ