ફાયદો / 10 રૂપિયાથી શરૂ જિયોના આ જબરદસ્ત વાઉચર, મળશે આટલો ડેટા અને અનલિમિટેડ વેલિડિટી

reliance jio offering best iuc top up vouchers with unlimited validity and other benefits

રિલાયન્સ જિયોએ ગયા વર્ષે તેના બધાં જ ટોક ટાઈમ પ્લાન્સને IUC ટોપ-અપમાં કન્વર્ટ કરી દીધા હતા. IUC એવા યુઝર્સ માટે કામનું છે જે નોન જિયો નંબર પર કોલ કરવા માંગે છે. કંપની હજી પણ જિયો ટૂ જિયો અનલિમિટેડ કોલિંગ ઓફર કરી રહી છે. રિલાયન્સ જિયો યુઝર્સને 6 IUC ટોપ-અપ વાઉચર ઓફર કરે છે. આ વાઉચર 10 રૂપિયાથી 1000 રૂપિયાની વચ્ચેની કિંમતમાં આવે છે. આ IUC ટોપ-અપ વાઉચર્સમાં 14 હજારથી વધુ કોલિંગ મિનિટની સાથે 100 જીબી ડેટા પણ મળે છે. ચાલો જાણીએ ડીટેલ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ